Posted by: bazmewafa | 10/21/2010

ગઝલ:તો બસ-બાલુભાઈ પટેલ

યે અબ્ર બરસ, ઇતના ન બરસ, કે વો આ ન સકે,

વો આ જાયે તો,ઇતના તુ બરસ, કે વો જા ન સકે.

                                  —અજ્ઞાત

 

તો બસ-બાલુભાઈ પટેલ

આજ વાદળ એટલું વરસે તો બસ,

ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.

 

ચ્હેરાની ગંભીરતા તૂટે તો બસ,

હોઠ એ બિડાયલા મલકે તો બસ.

 

હું મને મારામાં જડવાનો નથી,

જો તું તારામાં મને શોધે તો બસ.

 

પર્વતોને શું ભલા રંગવા હવે,

દૂરથી રણિયામણા લાગે તો બસ.

 

‘બાલુ’જેને ચાલવાનો છે ઉમંગ,

કોઈ એની આંગળી પકડે તો બસ.

 

Advertisements

Responses

 1. મેં આ વર્ઝન સાંભળેલું

  અય અબ્ર જરા થમકે બરસના,

  વો આવે તબ જમકે બરસના;

  પહલે ન બરસના, કિ વો આ ન સકે…

  ફિર ઐસે બરસના કિ વો જા ન સકે!

  Just for fun!!!!

  -ઘનશ્યામ ઠક્કર
  ગુજરાતી કવિતા અને સંગીત

 2. excellent
  After such a long time…. Balu patel

  I was read him when i was in 2nd M.B.B.S.(1999)

  Juna Divso yaad Avi gaya


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: