Posted by: bazmewafa | 07/21/2010

ગઝલ: રસ્તા વિના-—અદમ ટંકારવી

રસ્તા વિના-—અદમ ટંકારવી

 

દિલ મેં દીધું આપને દીઠા વિના

મંઝિલે પહોંચી ગયો રસ્તા વિના

 

એમનાં દર્શન થયાં મોકા વિના

સ્વપ્ન એક જોયું હતું નિન્દ્રા વિના

 

કોઈ માને કે ન માને સત્ય છે

ચાંદ જોયો છે અમે ડાઘા વિના

 

આપણે પણ મૌનનો દરિયો હવે

પાર કરીએ શબ્દની નૌકા વિના

 

જાય છે ક્યાં ઘરની દીવાલો બધી

આજ અમને કાંઈ પણ પૂછ્યા વિના

 

કોણ અચાનક આવ્યું ઘરમાં અદમ

કેમ અજવાળું થયું દીવા વિના

 

Advertisements

Responses

  1. દિલ મેં દીધું આપને દીઠા વિના
    મંઝિલે પહોંચી ગયો રસ્તા વિના
    khub sunder gazal muki wafa saheb..
    aapni..kone malu mokalavsho
    Adambhai sathe..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: