Posted by: bazmewafa | 06/02/2010

હનીફ સાહિલને ‘અચરજની પાર’માટે ગઝલ એવોર્ડ એનાયત—ગુજરાત ટુ ડે

હનીફ સાહિલને ‘અચરજની પાર’માટે ગઝલ એવોર્ડ એનાયત—ગુજરાત ટુ ડે

સ્વર્ણિમ ગુજરાત ઊત્સવ નિમિત્તે વડોદરામાં એમ.એસ.યુનિર્વિસટીના ચં.ચી. મહેતા ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સમારોહમાં ‘ગઝલસભા’ વડોદરા તરફથી ર૦૦૯નો શ્રેષ્ઠ ગઝલ સંગ્રહનો એવોર્ડ હનીફ સાહિલને તેમના ગઝલ સંગ્રહ ‘અચરજની પાર’ને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમને મોમેન્ટો, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. સમારંભમાં અધ્યક્ષ તરીકે વડોદરાના મેયર બાલુ શુકલ, અતિથિ વિશેષ તરીકે સંસદિય સચિવ યોગેશ પટેલ, વડોદરા શહેર ભાજપના પ્રમુખ ભરત ડાંગર, વુડાના અધ્યક્ષ એન.વી. પટેલ, ડો.. પ્રદીપ પંડયા અને અમર પાલનપુરી વિગેરે હાજર રહ્યા હતા. મુશાયરાના અધ્યક્ષ તરીકે જલન માતરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું. કવિઓમાં જલન માતરી, અમર પાલનપુર, મુસાફિર પાલનપુરી, રશીદ મીર, અંકિત ત્રિવેદી, જસબીર ધિલ્લોન અને હનીફ સાહિત ખાસ ઊપસ્થિત રહ્યા હતા.

 (ગુજરાત ટુ ડે તા31મે2010 ના સૌજન્યથી)

ગઝલ:નથી સ્મરણ—હનીફ સાહિલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: