Posted by: bazmewafa | 04/10/2010

ગઝલ:કોઈ તો ઠોસ ઇન્કિલાબી:હો.—અમૃત ઘાયલ

કોઈ તો ઠોસ ઇન્કિલાબી:હો,—અમૃત ઘાયલ

કોઈ તો ઠોસ ઇન્કિલાબી: હો,

બા-ખુદા આપતો શરાબી: હો.

 

દરઅસલ મુખવટો છે મહોરાં છે:

કોઈ ચહેરો અહીંતો કિતાબી: હો.

 

શોધ્યો, ખોળ્યો કશે નથી મળતો:

આજ તું તો ખુદ ઇન્કિલાબી: હો.

 

આપણે છીએ સહુ હકીકત પરસ્ત:

કોઈ તો દોસ્ત મસ્ત ખ્વાબી: હો.

 

પ્યાસ મરી ગઈ છે રિન્દોની,

ક્યાંથી રુખ્સાર પર ગુલાબી: હો .

 

ક્યાં લગી ઢીંચશું કૃત્રક તલછટ,

કદી તો જામમાં ગુલાબી : હો

 

(આઠોં જામ ખુમારી/8,0)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: