Posted by: bazmewafa | 03/10/2010

અછાંદસ :રક્ત પથ્થર પર રેલાયું_આદિલ મન્સૂરી

રક્ત પથ્થર પર રેલાયું_આદિલ મન્સૂરી

રક્ત પથ્થર પર રેલાયું

ઘેરો આસમાની રંગ હવામાં ઓગળી ગયો

જળ કન્યાના દેહ પર કાળા સાપનો પડછાયો લહરાયો

વિષના દરિયા ઊભરાયા

ભીની રેત પર પ્રકાશનું નામ કંડારાયું

મુઠ્ઠીમાં મત્સ્યના અશ્રુ શૂષ્કાયાં

ઘોડાઓની ટાંપોથી ઓરડાઓ ગૂંજી ઊઠયા

સસલાની આંખમાંથી સૂરજ ઊગ્યો

પાછી દરિયાની ડૂંટીમાં હોડી ડૂબી ગઈ

કાગળના રણમાં જળ ના શોધો

હરમ ના દ્વારો ક્યારે ઊઘડે છે?

હેંગર પર કપડાંની લાશ લટકી રહી છે

હે લોકો ! મને એ ન પૂછો કે હું શું છું?

હું સડી ગયેલા નગર પર થૂકવા આવ્યો છું.

(હશ્રકી સુબ દરખશાં હો!ઉર્દૂ કાવ્યસંગ્રહ માંથી અનુ.વફા)

Advertisements

Responses

  1. Great Shayaries………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: