Posted by: bazmewafa | 02/27/2010

ગઝલ:બંધનમાં તને રાખે છે —મરીઝ

બંધનમાં તને રાખે છે —મરીઝ

કહેશે ન કશું આપને તસ્વીર અમારી,

હાલતથી વધુ વાત છે ગંભીર અમારી.

 

એ તૂટે નહીં તેની તકેદારી સતત છે,

બંધનમાં તને રાખે છે જંજીર અમારી.

 

પડવાનો ફરક શું અહીં બન્નેમાં જે જીતે,

તકદીરને પડકારે છે તદબીર અમારી.

 

એકાંતમાં હવે તેઓ જોયા કરે છે,

કંઈ બોલવા લાગી ગઈ તસ્વીર અમારી.

 

શોભા ન ઘટે એટલે ચપટી નથી લેતા,

ધૂળ આપના પગલાની છે અકસીર અમારી.

 

નહીંતર હે મરીઝ એનો કશો મોહ ન લાગત,

લાગે છે આ દુનિયા  છે જાગીર અમારી.

 

Advertisements

Responses

  1. khub sars bahu sundar lakhyu che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: