Posted by: bazmewafa | 02/15/2010

ગઝલ :ઝલના કેન્દ્રમાં—નિર્મિશ ઠાકર

ગઝલના કેન્દ્રમાં—નિર્મિશ ઠાકર

 ‘અહો ! અહોહોહો….! ઈંગ્લિશમેન એટલે એંગ્લિશ મેન !’ છાપું ઘડી વાળી મૂકતાં ગણપતલાલે કહ્યું.એમના ચહેરા પર અહોભાવનું અબરખિયું અસ્તર છવાઈ ગયું હતું.૝ધોળી ચામડીથી એ હમેંશા અંજાયલા હોય છે.

     ‘જુઓ ગણપતલાલ , આજ કાલ તો હું ગઝલને જ ઓઢું, પાથરું, ખાઉં,પીઉં, વાંચું અને વિચારું છું.એટલે હાલ મને બીજો કોઈ વિષય નહીં ફાવે.’ મેં મારી પ્રતિ બધ્ધતાનો પરચો આપ્યો.

        ‘ ગઝલ વિશે જ તો કહું છું !’ એ થોડા સાવચેત થયા

.’ઇંગ્લિશમેન અને ગઝલ ?મેં આશ્ચર્યથી પુછ્યું.

‘યાર,તમાર જેટલું મને આશ્ચ્રર્ય છે. લોકો ગઝલ બાબતે પણ આપણાં કરતાં એડવાંસ લાગે છે.ઇંગ્લેંડમાં તો ક્રિકેટ પણ શાયરોનીજ પકડ લાગે છે.!’

 ‘શું વાત કરો છો! પુરાવા છે?ગઝલ સંદર્ભે નવો મુદ્દો જડતાં મેં તરતજ ડાયરી ખોલી.

    અરે ઈંગ્લિશ શાયરોએ તો ક્રિકેટમાં કાઠું કાઢયું લાગે છે.!ઇંગ્લિશ કાઉંટી ચેમ્પિયન શીપ માટે જેટલી મેચો રમાય છે,એ બધામાં ઇંગ્લિશ શાયરોજ છવાયેલા રહે છે.’

 ‘દાખલા તરીકે’

   ‘વોરવિક શાયર’’લેંકેશાયર’’નોર્ધમ્પ્ટ શાયર …..’ગણપતલાલે ઇંગ્લિશ શાયરોના નામો ગણાવા માંડ્યા ને મેં ડાયરી પછાડી,મારું

 

(સૌજન્ય: ગઝલ: નિર્મિશની નજરે)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: