Posted by: bazmewafa | 02/10/2010

ગઝલ:સમયની ચાલ પ્હેરે છે—કિરીટ ગોસ્વામી

સમયની ચાલ પ્હેરે છે—કિરીટ ગોસ્વામી

કદી મન આજ પહેરેછે , કદી ગઈ કાલ પ્હેરે છે,

કદી એ આવનારી કાલના કૈં ખ્યાલ પ્હેરે છે.

 

બિચારા માણસો ઈચ્છા પડે તે કયાં શકે પ્હેરી,

સતત સંજોગ પ્હેરે છે , સમયની ચાલ પ્હેરે છે.

 

તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમ સુખનું,

તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્હેરે છે.

 

વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી

તરત એ એટલે સૌની નજરનું વ્હાલ પ્હેરે છે

 

કણેકણમાં સમાયો છે તમારો નામનો જાદુ,

 બધા તવ નામની માળા , થવાને ન્યાલ પ્હેરે છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: