Posted by: bazmewafa | 06/04/2009

ગઝલ*સાંઠ શેરોની ગઝલ—ડો.અદમ ટંકારવી

સાંઠ શેરોની ગઝલ—ડો.અદમ ટંકારવી

મે 1996માં આદિલ મન્સૂરી ની ષષ્ટિ પૂર્તિ નિમિત્તે ન્યુ જર્સીમાં ગઝલોત્સવનું આયોજન થયેલું.તેમાં અતિથિકવિ તરીકેકાવ્ય પઠન માટે મને આમંત્રણ મળ્યું,ત્યારે બેવડો આનંદ થયો.એક તો પ્રથમ વાર અમેરિકા જવાનો પ્રસંગ ઉભો થયો.તે વાતે.અને બીજું તેથી વિશેષ તો ગુજરાતી ગઝલમાં આદિલ મન્સૂરી નામે જે ઈનિગ્મા છે.-રહસ્ય છે. તેને નિકટથી જોઈશું તો કદાચ એનો તાળો મળશે એ અપેક્ષાએ. માત્ર અમેરિકાજ જવાની વાતોતો આટલું એક્ષાઈટમેંટ ન અનુભવાત.આટલો બધો ઉમંગ નજ જાગત. આદિલની સર્જન પ્રક્રિયા વિષે મનમાં જે ભારે ભાર કુતુહુલ હતું તેને કારણે આ ઉત્સાહ જાગેલો. આમ તો કવિ કે કવિતા પ્રત્યેના આવા મુગ્ધભાવનો આધુનિકતા સાથે મેળ ખાતો નથી.પણ હું જયારે ગઝલ સ્વરૂપ સાથે મથામણ કરતો થયો તે ગાળામાં આદિલ ગુજરાતી ગઝલને વળાંક આપવામાં પ્રવુત્ત હતા.આદિલ ગઝલમાં શું કહે છે.અને કેવી રીતે કહે છે,તે બાબતે ત્યારે જે કૌતુક જાગેલું તે આજ પર્યંત કાયમ હતું.બે પાચ દિવસ વિત્યા પછી પહેલી ફિકર વીઝાની પડી.લાભશંકર ઠાકરને યુ.એસ.એ.આવવા વીનવતાં આદિલે લખેલું.
ઊઠો કમર કસો
પાસપોર્ટ વીઝાના સાડા ત્રણ ડગલાં
અને યા હૉમ કરીને આ જાઓ ઈસ તરફ 

મારા ઈન્ડિયન પાસપોર્ટને લીધે આ વાડ ઠેકવું અઘરું હતું.લંડનંનો ધક્કો ખાધો.ત્યાં અરજી પત્રક ભર્યું.આ ફોર્મમાં પચ્ચીસેક પ્રશ્ન પૂછેલા.એમાં એક પ્રશ્ન તમે કોઈ ત્રાસવાદી જૂઠના સભ્ય છો? એવો. છેવટે વીઝા તો વગર ઈંટર્વ્યુએ ઘેર બેઠાં ટપાલથી મળ્યા.અને તે ય દસ વરસના.આદિલે સુચવેલું કે દાદા નવી ગઝલો લઈને આવજો.નવી ગઝલો તો ડાયરીમાં હતી,પણ પણ એથીય નવી ગઝલ લખવી એમ વિચાર્યું.પછી થયું કે આદિલ સાહેબને સાઠમું બેઠું છેતે પ્રસંગને અનુરૂપાઆદિલ મંન્સૂરી માતેજ સાઠ શે’રોની ગઝલ લખવી.ગઝલ લખવા બેઠો અને ઝાઝા આયાસ વગર સડસડાટ  સાઠ શેર આવી ગયા.રચના અહીં પ્રસ્તુત છે

SathsheroAdam_0001

SathsheroAdam_0002SathsheroAdam_0003SathsheroAdam_0004

Advertisements

Responses

 1. અદમસાહેબની પ્રલંબ ગઝલ વાંચવાની મઝા પડી. આદિલ સાહેબ અને એમની લાક્ષણિકતાઓને તાદૃશ કરતી રચના.

 2. Panchamda sathe sahmat chu.
  Sapana

 3. Mr Mansoori seems to be very open and accepted identity in Guju poetry.
  If so we all have to learn from him.
  He was kind of super human. Allah(SWT) send once in a while such good human on earth and REMIND US REALITY-REAL HUMANITY.
  Let Allah give us ability to understand his quality from this poetry and we bring in our life ameen
  Mohamed Mehta


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: