Posted by: bazmewafa | 05/19/2009

એકાંત—અઝીઝ ટંકારવી

હું મળું છું કયાં તને એકાંતમાં

એકાંત એટલે જાત સાથે વાત કરવાનો સોનેરી અવસર.પણ આજના માનવીને એ અવસર ટાળવાનું ઘેલું લાગ્યું છે. એટલેજ તો એ ટોળામા, ભીડમાં, જેટલો બને એતલો વધુ રહેવાનો પ્રયાસ કરતો રહે છે.જ્યારે સુફી સંતો પોતાના મુકામ મોટે ભાગે ભીડથી , માનવ મહેરામણથી દૂર સુદૂર એકાંત પ્રકૃતિની ગોદમાં રાખતા હોય છે.

Aekant1

Aekant2Aekant3

(ગઝલના ગુલમહોર -5)


Responses

  1. very nice shers about ekant.

  2. ભાઇ શ્રી અલીભાઇ,

    કાકા કાલેલકરના શબ્દોમાં કહું તો

    રોગી,ભોગી અને જોગી આ ત્રણેને એકાંત પ્રિય લાગે છે
    પરંતુ તેની પાછળ આ ત્રણેનો આશય જુદો જુદો હોય છે.

  3. સુંદર સુંદર શેર આપવા બદલ આભાર

  4. એકાંતનુ સંગીત સંભળાવતા શેર વાંચવાની મજા આવી.

  5. સાચી વાત છે.એકાંત વિષેની સાચી સમજણ ના અભાવે ઘણાં એકાંતને જાણી જોઈને ટાળે છે. ઘણાંને ડર લાગે છે. એકાંત વિષેની વિવિધ કવિઓની રજૂઆત ગમી ગઈ.

  6. bahu maza avi gayi akantama

  7. Excellent!!!!!!!!!! Every people scaredd…….Lonelyness…ohhhhhhhh

    But you are right.એકાંત એટલે જાત સાથે વાત કરવાનો સોનેરી અવસર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: