Posted by: bazmewafa | 11/19/2008

અકબર ઇલાહાબાદી અને રાજા મહેદીઅલી ખાન -હાસ્ય અને અશ્રુના શાયર —- શેખાદમ આબુવાલા

satireઅકબર ઇલાહાબાદી અને રાજા મહેદી અલી ખાન,હાસ્ય અને અશ્રુના શા —- શેખાદમ આબુવાલા

 

હાસ્ય કે અશ્રુ ગમે એ હોય ,સહજતા અને સ્વાભાવિકતા વિના તે વીલાં અને શુષ્ક લાગવાના…..સહજતા અને ઉતકટતા વગર કોઇ પણ રસ જામી શકતા નથી…..

          જૉન ઓલ્ડટાઈમર ,કોમેડિયન બસ્ટર કીટન,ચાર્લી ચેપ્લીનની જેમ પોતે કદી  પોતાના હોઠ પર હાસ્ય ફરકવા દેતા નો’તા.તેમ મિર્ઝા ગાલિબ કે મિર્ઝા સોદા જેવા ગંભીર શાયરોના માનસિક વલણમાં  જે વિનોદ હતાં તે તો બે ઘડી ગમે તે હાસ્યકારને હસાવતો બંધ કરી દે.

       તેથી જુદી જુદી રીતે , શાયરો હાસ્ય,વ્યંગ,કટાક્ષ અને વિનોદ માટે સુવિખ્યાત હતા તેમણે એક રીતે  કે બીજી રીતે અત્યંત ગંભીર અને અશ્રુ ભીની રચનાઓ પણ કરી હતી.તે પછી ફોર્મ્યુલા તરીકે  કે પછી પ્રમાણિક સંવેદનના આવેશને વશ થઇને…

     આ વિષયમાં મને ઉદાહરણ તુર્ત યાદ આવી રહ્યા છે.

      એક તો રાજા મહેદી અલી ખાનાને બીજા સૈયદ અકબર હુસેન ‘અકબર’. અકબર ઇલાહાબાદી તરીકે અત્યંત જાણીતા.

     રાજા મહેદી અલીખાને હાસ્યથી સભર અને તરબતર કાવ્યોજ લખ્યાં છે એમનો પહેલો કાવ્ય સંગ્રહ  મિઝરાબહજી લગી એટલોજ મજબૂત છે.રાજાના હાસ્ય કાવ્યો,વિનોદી કલ્પના તરંગોએ ઉર્દૂ ભાષાને ભારે ગમ્મત પૂરી પાડી છે.એજ રાજા મહેદી અલીખાને ફિલ્મમાં જે કંઇ લખ્યું એમાં હળવું નામનુંજ છે.જે છે તે અત્યંત ગંભીર અને અશ્રુભીનું વધું છે.જેમ કે….

 * મેરા સુંદર સપના બીત ગયા

* શહીદ હો તો વતનકી રાહમેં શહીદ હો

* આપ ક્યું રોયે?

* તુ જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા

વિગેરે વિગેરે…..

    મદનમોહન જેવા અદભુત સંગીત કારોનો રાજા પ્રિય કવિ હતો.

એ રીતે નહીં ,પણ અપોતાના મિજાજના રંગ ઢંગ અનુસરીને અકબર ઇલાહાબાદીએ જે કંઇ ગંભીર લખ્યું છેતે હજી એમના મૃત્યુના સાઠ વરસ પછી પન દરેક રીતે મજબૂત અને માતબર છે.

કે.એલ.સાયગલે ગાયેલી પેલી ગઝલ કોને યાદ નહીં હોય

       દુનિયામેં હું દુનિયાકા તલબ ગાર નહીં હું

       બાઝારસે ગુજરા  હું ખરીદર  નહીં હું

    આ ગઝલ દાર્શનિક અના શક્તિએ રંગાયેલી ગહન વૈચારિક ઉદધિમાં તરતીડૂબકી મારતી ઉર્દૂ હાસ્ય કવિતાના શિરોમોર એવા શાયર અકબર ઇલાહાબાદીએ લખેલી છે..

    એ ગઝલનાં ઈજા શેર પણ એજ પ્રતિભાવ પેદા કરે છે.

          ઝિન્દા હું મગર ઝિસ્તકી લઝ્ઝત નહીં બાકી

          હર ચંદકે હું હોશમેં હુંશિયાર નહીં હું

         

          ઇસ ખાન-એ-હસ્તીસે ગુઝર જાઉંગા બે લોસ

          સાયા હું ,ફકત નકશ બ દિવાર નહીં હું.

જોકે અકબર ઇલાહાબાદીની શાયરીમાં તમને તગઝ્ઝુલ(ગઝલનું તત્વ અને સત્વ)મળશે.ઉર્દૂ ભાષાની ચમક દમક પણ મળશે.વિશયોનું વૈવિધ્યતો કાગ ગોરાથી માંડીને મહાત્મા ગાંધી સુધી વિસ્તરેલું મળશે…

     એની શાયરીમાં જે કૌવત છે તે બે મિસાલ છેીના કલામમાં સામાજિકાૢરાજકિયૢસાંસ્કૃતિક શૈક્ષણિક તેમજ મનૂષ્ય જીવનને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતો શેર મળશે.અકબરનું હાસ્ય એના અશ્રુ જેવુંજ માતબર અને મજબૂત છે.

      એની ગઝલમાં અશ્રુ ભીની ગંભીરની નદી દદ્અ દડ વહેતી હોય ત્યારે તેના વચ્ચે હાસ્યની ભેખડોયે વચ્ચે આવી જવાની.

    જેમકે:

દિલ મેર જિસસે બહલતા કોઇ ઐસા ન મિલા

બુત કે બન્દે મિલે અલાહકા બન્દા ન મિલા

 

સૈયદ ઉઠ્ઠે જો ગેઝટ લેકે તો લાખો લાએ

શેખ કુરઆન દિખાએ ફિર પૈસ ન મિલા

    એક ગઝલમાં તો અકબર તે જમાનાના (આજનાય કહી શકાય તેવો)એક પ્રશ્ન યાદ આવી જાય છે.

યહાંકી અઓરતોંકો ઇસ્મકી પરવાહ નહીં બેશકા

મગર શોહરોંસે અપની બે પરવા નહીં હોતી

   અને અકબર ઇલાહાબાદીનો આ શેર તો આજે પણ સવા શેર જેવો છે.

હમ આહ ભીં કરતેં હૈ તો હો જાતે હૈ બદનામ

વો કત્લભી કરતેં હૈં તો ચર્ચા નહીં હોતા

  અમે એક નિસાસો નાંખીએ તો આખી દુનિયામાં બદનામ થઇ જઇઈં- અને એ (માશૂક,યાર,પ્રિયતમા)કોઇની હત્યા કરી નાંખે છે તો કોઇ પરવા કરતું નથી..

 

 

અકબર ઇલાહાબાદી   જરાફત(વિનોદ વૃત્તિ)  કે આયનેમે:

 

 

રક્સ કરના હૈ તો ફિર પાઁવ કી જ઼ંજીર નદેખ

કૌમકે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ

હર શાયર અપનેહાલાત સે મુતાસ્સિર હોકર જબ અપની સોચ ઔર અપની ફિક્ર કો અલ્ફાજ કા જામા પહનાતા હૈ તોવો તમામ હાલાત ઉસકે કલામ મેં ભી નુમાયાઁ હોને લગતે હૈં1857 કે ઇંકિલાબ કે બાદ જોહાલાત હિન્દુસ્તાન મેં રૂનૂમા હુએ ઉનસે ઉસ દૌર કા હર શાયર મુતાસ્સિર હુઆઅકબરઇલાહાબાદી ને ઉન હાલાત કા કુછ જ્યાદા હી અસર લિયાઅપને મુલ્ક ઔર અપની તહજીબસે ઉન્હેં ગહરા લગાવ થાવો ખુદ અંગ્રેજી પઢે-લિખે થે ઔર અંગ્રેજોં કી નૌકરી ભીકરતે થેલેકિન ઇંગ્લિશ તહજીબ કો પસન્દ નહીં કરતે થેઉન્હેં ઐસા મહસૂસ હોને લગા થાકિ અંગ્રેજ ધીરે-ધીરે હમારી જુબાન હમારી તહજીબ ઔર હમારે મજહબી રુઝાનાત કો ગુમ કરદેના ચાહતે હૈંઇંગ્લિશ કલ્ચર કી મુખાલિફત કા ઉન્હોંને એક અનોખા તરીકાનિકાલામુખાલિફત કી સારી બાતેં ઉન્હોંને જરાફત કે અન્દાજ મેં કહીંઉનકી બાતેંબજાહિર હંસી-મજાક કી બાતેં હોતી થીં લેકિન ગૌર કરને પર દિલ-ઓ-દમાગ઼ પર ગહરી ચોટ ભીકરતી થીં

કૌમ કે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ

રંજ લીડર કો બહુત હૈં મગર આરામ કે સાથ

ચાર દિન કી જિન્દગી હૈ કોફ્ત સેક્યા ફાએદા

ખા ડબલ રોટી, કલર્કી કર, ખ઼ુશી સે ફૂલ જા

શૌક-એ-લૈલા-એ-સિવિલસર્વિસ ને ઇસ મજનૂન કો

ઇતના દૌડાયા લંગોટી કર દિયા પતલૂન કો

અજીજાન-એ-વતન કો પહલે હી સે દેતા હૂઁ નોટિસ

ચુરટ ઔર ચાય કી આમદ હૈ, હુક્કા પાન જાતા હૈ

કાઇમ યહી બૂટ ઔર મોજા રખિએ

દિલ કો મુશતાક-એ-મિસડિસોજા રખિએ

રકીબોં ને રપટ લિખવાઈ હૈ જા જા કે થાને મેં

કિ અકબર નામલેતા હૈ ખુદા કા ઇસ જમાને

મેંમજહબ ને પુકારા ઐ અકબર અલ્લાહ નહીં તો કુછ ભીનહીં

યારોં ને કહા યે કૌલ ગલત, તન્ખવાહ નહીં તો કુછ ભી નહી

હમ ઐસી કુલકિતાબેં કાબિલ-એ-જ઼બ્તી સમઝતે હૈં

કિ જિનકો પઢ કે બેટે બાપ કો ખબ્તી સમઝતે હૈં

શેખ જી ઘર સે ન નિકલે ઔર મુઝસે કહ દિયા

આપ બી.એ. પાસ હૈં તો બન્દાબી.બી. પાસ

 હૈતહજીબ-એ-મગરબી મેં હૈ બોસા તલક મુઆફ

ઇસસે આગે બઢે તોશરારત કી બાત

હૈજમાના કહ રહા હૈ સબ સે ફિર જા

ન મસ્જિદ જા, ન મન્દિરજા, ન ગિરજા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: