Posted by: bazmewafa | 11/13/2008

ગઝલનો ફતવો——–ડૉ.ફિરદૌસ દેખૈયા

vishaychhe

ગઝલનો ફતવો——–ડૉ.ફિરદૌસદેખૈયા

 

વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.

 

ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
તમારું નીકળવું કતલનો વિષય છે.

 

વિચારો ફરજ છે,ને મક્તાછે સુન્નત;
લગાગાનું મળવું નફલનો વિષય છે;

 

કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
ઉભયનું પલળવું અમલનો વિષય છે.

 

થયે બાગ-ફિરદૌસસદીઓ ગઇ છે;

પલકભરમાં ફળવું અતલનો વિષય છે.

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: