Posted by: bazmewafa | 06/14/2008

કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)

કબ તલક જાલિમ બહેગા ખૂનકા દરિયા,

જાન લે તુજકો ભી ઈસમેં    ડૂબ જાના હૈ.

  

કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)ની ધાર દાર કવિતા

 એક વિદેશી રાષ્ટ્રનો નેતા,જેવો કે જોર્ડનનો રાજા,

આપાણા રષ્ટ્રપતિ કરાતાં સારૂં અંગ્રેજા બોલી શકતો હોય તો,શર્મિદગી ના અનુભશો,તમે અમિરિકાના નિવાસી છો.


જ્યારે એક પરણિત સ્ત્રી શિક્ષિકા પોતાની માધ્યમિક  શાળાના પાંચ વિદ્યાથીઓ સાથે સેકસ માણી લે તો ,તેમને ભાગ્ય શાળી ન સમજતા,કારણકે તમે અમેરિકામાં રહો છો.

જ્યારે તમે એક પાંચ વર્ષના બાળક પર ડી.એન.એ.ટેસ્ટ કરો છો કે, પાંચ પુરૂષોમાંથી એનો ક્યો સાચો શારિરીક બાપ છે,કેવો આ તો રસ્તો,કારણકે તમે અમેરિકામાં રહો છો
 
 જ્યારે 10માંથી 7 પુખ્તવયના આપણાં નગરિકો યાસિરઅરફાત નાં ફોટાને ઓળખી શકે છે, પરંતુ પોતાના વિદેશ પ્રધાન અને સરંક્ષણ પ્રધાન ને ઓળખી નથી શકતા,આ સમય જાગૃત થવાનો છે, કારણકે તમે અમેરિકામાં રહો છો

જ્યારે એક માતા પોતાની 16 વર્ષની પુત્રીને તેણીના જન્મ દિન નિમિત્તે ,તેણીનાં સ્તન વૃધ્ધિકરણ માટે આર્થિક ભેટ આપે છે કે જેથી તે પુરુષ વર્ગ સામે વધુ આકર્ષક  લાગે ,તો એ શહેર  ને ખેર બાદ કહો, કારણકે તમે અમેરિકામાં રહો છો. 

જ્યારે તમે એવા રાષ્ટ્ર પ્રમુખને ચુંટો છો ,જેની ત્રણ વાર ધરપકડ થઇ હોય ,પ્રશ્ન પણ કરો નહીં, ના પુછો.કારણકે તમે અમેરિકામાં રહો છો.
  
 જયારે તમારા પ્રમુખનું નામ એક શબ્દ ‘w’ સુધી ટૂંકાવી દેવામાં આવે,જેથી એ એની જોડણી શુધ્ધ લખી શકે,એ મુર્ખતા ભર્યું છે. કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમે વાયુ શાસ્ત્રી સામે પણ દાવો માંડી શકો તો, આગળ તેઓ શું કરશે? કારણકે તમે અમેરિકામાં રહો છો.
 જે એક વેળા લોક સભા કહેવાતી હતી તે હવે ભરષ્ટાચારી  સભા બની જાય, ત્યારે ઝડપથી ઇચ્છા ન હોય તો પણ પ્રશ્ન કરો, કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમારી પાંસે આ ધરા પર, વિશ્વના અન્ય દેશો કરતાં વધુમાં વધુ જેલો અને ગુનેગારો, હોય,હું મારા મુકદ્દમાને બાજુમાં મુકું છું, કારણકે તમે અમેરિકામાં રહો છો
  જયારે પશ્ચિમ યુરોપની બહુમતી જનતા તમને વિશ્વની શાંતિ માટે મોટો ખતરો  સમજતી હોય,….આ  એક કડવું સત્ય છે, જેને ગળે ઉતારે શકાય… કારણકે તમે અમેરિકામાં રહો છો

જયારે તમારા 34 ખલાસીઓ ને મોતનાં ઘાટે  ઉતારી દેવામાં આવે,અને 172 ઘવાયલા હોય,અને એક 23 વર્ષીય બહાદુર શાંતિ ના ચળવળધારી ને એક વિદેશી મુલ્ક પોતાના લશ્કરી બુલડૉઝરથી  કચડી નાંખે ,અને જાહેરમાં એનો  આક્રોશ વ્યકત કરવાની કે પ્રતિકાર કરવાની અને જાહેરમાં એની  તપાસનો_પ્રતિ શોધ ની ભીતિ વિના  અધિકાર પણ નહોય, સાધુ ન બનો. કારણકે તમે અમેરિકામાં રહો છો

(અંગ્રેજીમાંથી અનુવાદ–બઝમ)

Mahmoud El-Yousseph (TSGT / USAF [Ret.]) lives in Ohio.
He can be reached at: el-yousseph6@yahoo.com

Stats for: કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)

અરબી કવિ મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)ની અંગ્રેજી અનુવાદિત કવિતાનાં ગુજરાતી અનુવાદ ને ‘બઝમેવફા’માં 2008જુન થી 2016માર્ચ સુધી 1525વાર (કલીક થઈ છે)અથવા વાંચવામાં આવી છે…વાંચકોનો આભાર.

TOTAL CLICKS=1525
મહિનાઓ અને વર્ષો
Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec Total
2008 8 4 4 4 3 0 2 25
2009 1 1 0 2 0 1 0 6 5 7 1 3 27
2010 2 1 3 4 3 4 5 19 12 16 13 24 106
2011 14 11 8 10 49 124 105 262 167 58 51 55 914
2012 38 21 23 1 3 1 2 6 3 1 4 6 109
2013 3 2 5 3 4 6 3 17 1 3 4 3 54
2014 8 9 4 7 13 6 35 52 6 20 8 6 174
2015 8 9 13 1 2 3 2 6 4 1 3 7 59
2016 1 2 2

 

Advertisements

Responses

  1. અમેરિકાનું સાચું નિરૂપણ …


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: