Posted by: bazmewafa | 10/06/2007

ઓળખ _ હરજીવન દાફડા

fallingstar.jpg 

ઓળખ _ હરજીવન દાફડા

કોઇ સાધુ ફકીરને ઓળખ.
એ પ્રથમ આ શરીરને ઓળખ.

ધન વિના મોજ શોખ માણે છે,
કોઇ એવા અમીરને ઓળખ.

જ્યાં સ્વયંનો અવાજ પણ અટકે.
એ અહમની લકીરને ઓળખ.

તું ઝવેરી જ હો ખરેખર તો,
હેમ ઓળખ કથીરને ઓળખ.

તુંજ આસન લગાવ અંતરમાં,
તુંજ તારા કબીરને ઓળખ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: