Posted by: bazmewafa | 04/14/2007

એક ઊથલો_રાવજી પટેલ

રામપુરાના શાંત પુકુરની પાળ પરના ઘટાડાર વડીલ,

છાંય નીચે દફતર કોરે મૂકીને હાંફતો એક કિશોર

વટ પત્રની બે મોજડીઓ બનાવતો

__હજી કોની વાટ જૂએ છે

__આટલાં વર્ષો પછી ય? આટલાં વર્ષો પછી ય

એની બનાવેલી એ મોજડીઓ ભણી કોઈનાં યે અભિતપ્ત ચરણ ના ગયાં ?

રામપુરાના શાંત પુકુરની પાળ પરથી ચપો ચપ ચાલી જતી

એ કિશોરીનું કોણ હરણ કરી ગયું?

એને કોણ હરણ કરી ગયું?  

_રાવજી પટેલ (કાવ્ય સંગ્રહ”અંગત’માંથી સાભાર)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: