Posted by: bazmewafa | 01/24/2007

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

માનવી

મજબૂરી એને કહેવીકે અંતરની આસ્થા?
આશાનું એક એક કિરણ જ્યારે કે વિલાય,

જઇને હતાશા શોધો છે અલ્લાહની પનાહ,
જ્યારે કે એને કાંઈ નથી સૂઝતો ઉપાય.

નિરાશ્રિત

બન્યું શું એવું અંતે કે વસંત ની સૌરભ,
ન જાણે કેમ ચમનથી કરી ગઈ હિજરત?

કોઇની યાદમાં નીકળી પડી એ દીવાની:
કે રાસ આવી નહીં રૂપ_રંગ ની સોબત?

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: