Posted by: bazmewafa | 01/24/2007

વરસાદ ભીંજવે…….મોહમ્મદઅલી વફા

વરસાદ ભીંજવે…….મોહમ્મદઅલી વફા

ખોટી થઈ ફરિયાદ કે વરસાદ ભીંજવે
ઉભા હૈયા ફાટ કે વરસાદ ભીંજવે

આમ સુકાવાની ઉતાવળ તને ક્યાં થઈ
સૂરજ ને દો ન સાદ કે વરસાદ ભીંજવે

અવસર સદા ક્યાં સાંપડે કે ભીંજતા રહે
ગમતી મળી છે માત કે વરસાદ ભીંજવે

હૈયા તો મૃદુ રહ્યાં ને તન આ ટાઢું બોડ
ગરમાવો પ્રેમ વાટ કે વરસાદ ભીંજવે

ચંપાઈ બે ખગ ગયા કે એક છે જાણે
દિલનો ઉતારો થાક કે વરસાદ ભીંજવે

પાલવને તે લાજના વળગી પડ્યાં ‘વફા,
માઝમ છે કાળી રાત કે વરસાદ ભીંજવે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: