Posted by: bazmewafa | 01/06/2007

એક ભાડાનું ઘર—-મુહમ્મદઅલી વફા

એક ભાડાનું ઘર—-મુહમ્મદઅલી વફા

 

દેહનું આ તો નગર

એક ભાડાનું છે ઘર

 

સ્થળ બદલાયા કરે

રૂહ એની છે અમર

 

પ્યાસમાં શેકાયેલી

આંખ છે ચકર વકર

 

આભમાં ચોંટી ગયો

એક મુફલિસનો અધર

 

શરમની ખીલી કળી,

થઈ ગઈ નીચી નજર

 

હાથ શું દિલ પણ ઊઠે

આપતું માગ્યા વગર

 

રંગ પણ મળશે અસલ

ચીર લે આ દિલ જિગર

 

હું ‘વફા’આપી દઈશ

તું કદી તો હાથ ધર

 

 

Advertisements

Responses

  1. very nice gazal….
    liked it very much!

    congrats!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: