Posted by: bazmewafa | 07/02/2006

ગઝલ:વાદળી વરસી જશે _મુહમ્મદઅલી વફા

વાદળી વરસી જશે _મુહમ્મદઅલી વફા

શુષ્ક મનની ભોમમાં કો વાદળી વરસી જશે,
લાગણી ની ચાંદની મનમોર થૈ હરખી જશે.

હું ઊગાડું ચાંદની તું વાવણી કર રાતની,
રાતના પાલવ મહીં આ ચાંદની મરકી જશે.

આવરણની કાળમીંઢ એ રાતને જકડી જુઓ,
રોશની આ ચાંદની એ વાડને ભરખી જશે.

આ અમારો સૂરજ દિલનો રોશન ખુમારીમાં સદા,
સાત મેરુ આવશે અવરોધના ઝળકી જશે.

હાથના એ છૂંદણે પરદો જરા નાંખી દીયો,
પાંદડે જે નામ છે કોઈ ‘વફા’ નીરખી જશે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: