Posted by: bazmewafa | 07/02/2006

ચાંદની પાળીયે _મુહમ્મદઅલી વફા

ચાંદની પાળીયે _મુહમ્મદઅલી વફા

ચાલ દિલની ચાંદની પાળીયે.
રાતના આ શ્વાનને પંપાળીયે.

પ્રાત:કાળે આવશે ઊગતો સૂરજ,
દિલ મહીં કિરણોના બીબાં ઢાળીયેં.

દોસ્તીના તારકો સંઘરી લઈએ,
ઈર્ષાની સહુ આગને પણ ઠાળીયેં.

ચાલ વગડે મીઠી બાની બોલીએ,
કોકિલા ટહૂકે છે આંબા ડાળીયે.

આ સમયની દોરનો વિશ્વાસ શો,
સ્નેહની ગાંઠો બધે જઈ વાળીયેં.

ચલ’વફા” સપના ની સુની વાડીએ,
પાંદડા મીઠાં જરા મમળાવીયે.

posted by bagewafa @ 3:14 PM 1 comments links to this post

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: