ગુજરાતી યુનીકોડ

ગુજરાતી શી રીતે લખશો?

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું ઘણું સરળ છે.ગુજરાતી ફોંટો જેવાકે વકીલ,હરિક્રિષ્ણા,સરલ, ક્રિષ્ણા,હિતાર્થ વિ.પરંતુ આ ફોંટમાં કંડારેલું લખાણ કોપી,પેસ્ટ,ઈ-મેલ કે બ્લોગ પર પોસ્ટીંગ કે કોમેંટસ વિ.કરવાના કામામાં આ ફોંટ આવી શકતા નથી. હા એની પી.ડી.એફ બનાવી ઉપયોગી શકાય છે.પરંતુ ગુજરાતી પેડ,કે ગુજરાતી યુuનીકોડ માં લખેલું લખાણ બધીજ રીતે સીધું ઉપયોગી શકાય છે.

ઈ-મેલ પર ઘણા મિત્રોની ફરિયાદ હોય છે કે ,લખાણ વંચી શકાતું નથી,કંઈક મકોડા ટાઈપની લિપી લાગેછે વિ.આના એકજ સરળ ઉપાય છે કે ,કોપ્યુટર પર shruti font  લોડ કરી ,ગુજરાતી યુની કોડ સેટ કરો.તે પણ ઘણું સરળ છે. એના માટે શ્રી ધવલભાઈ શાહની સાઈટ

 url http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm 

  પર જઈ એની વિગત મેળવો.અને સ્ટેપ બાઈ સ્ટેપ જઈ ગુજ.ઉનીકોડ સેટ કરો.આ રીતે તમે mangal font લૉડ કરી હિંદી પણ લખી શકોછો.બીજી એક આસાન તરકીબ એ છે કે નીચીની વેબ સાઈટ પર જઈ ગુજરાતી ,હિંદી પેડ લૉડ કરી લખો

Gujarati type pad

 Vishal’s Gujrati Pad

Hindi type pad

Gujarati Tool at Hindini.com 

Urdu type pad

http://www.urdupad.com/urdupad.html

મારી અંગત ભલામણ એ છેકે  પ્રથમ જણાવ્ય મુજબ જો ગુજ.યુનીકૉડ સેટ કરશો તો બહુ  ફાયદાકારક સાબિત થશે.

વફા,
.

Responses

  1. Thank you for help.

  2. તમારા બ્લોગ મા ઘણુ જાણ્વા જેવુ મળયુ

    હનીફ મલેક

  3. તમારા બ્લોગ મા ઘણુ જાણ્વા જેવુ મળયુ

  4. Excellent

  5. get more information execellent website


Leave a response

Your response: