બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
કળિયુગનું પાટનગર છે _’અદમ’ટંકારવી
સિધ્ધિના શિખર ઉપર છે
કળિયુગનું પાટનગર છે
કામ ક્રોધ મદ લોભ જૂઠાણું
જો તો અથવા અગર મગર છે
લાસ વેગાસમાં દ્યુત રમી લે છે
હારજીતની કેમ ફિકર છે
આંખ મળે ને તૌબા તૂટે
સાકીના જેવી નજર છે
શ્યામ શ્વેત ઘઉં વર્ણ પીળી
જાંઘોની આ અવર જવર છે
શાંતિ બાંતિ નાંખ ચૂલામાં
ઝિન્દાબાદ આ ગનકલ્ચર છે
ચારે બાજુ ચમક દમક ને
એક બિચારો લઘર વઘર છે
સમયની પીઠ પર__આદિલ મન્સૂરી
સમયની પીઠ પર
કાચી ક્ષણોનાં  તાંતણામાં ચોટેલા
શબ્દની નિસરણી પર સરકતા
નિત નવા
આત્મહત્યાનાં પ્રકારોનો શોધક બન્યો
હબ્શી રાતોના જંગલમાં વેર વિખેર
સ્પર્શની  હાડકીઓ
વીણી રહ્યો છું, ન જાણા કોના માટે
જ્યારે મારા  નામના શબ્દો એકલ દોકલ હતા
તમને રાતા હોઠોની ખેરાત
ક્યાંથી મળી ,એ તો બતાવો?
રેફ્રીજેટરમાં મુકેલી રકાબીમાં
મારી બન્ને આંખો નગ્ન પડેલી છે
ત્યાં સુધી કોઇ સ્વપ્નનાં હાથો પણ પહોંચ્યા નહીં
કબુતરની આંખોમાં
પતંગોની કહાની છે_હેમા રાઠોડ
પતંગોની કહાની છે_હેમા રાઠોડ
પતંગોની કહાની છે, કપાવું ને રઝળવું તે
અહીંની રીત છે  એ જોઇને છુપું મલકવું તે
તમારી ગૂંચ ઉકેલીશ ,એવો તો ભરમ નો‘તો
છતાંયે કોઇ અવઢવથી અહીં મારું અટકવું તે
અગાસી એટલી સૂની ,ભયાનક ઘોર એકાકી
છતાં કેવું નિરુદ્દેશે, અમારું ત્યાં વિહળવું તે
અમારી એ હતી સમજણ ઘણીયે ધૂંધળી તેથી,
તમારી ‘ના‘ અમારું ભૂલમાં ‘હા‘ સમજવું તે
દીવાલ સોંસરું-ઇન્દુકુમાર જોષી
દીવાલ સોંસરું-ઇન્દુકુમાર જોષી
રોકો નહીં પ્રવાસ તમે આરપારનો
કોઇ રહ્યો ન અર્થ હવે સારવારનો
સ્પર્શી રહ્યો છે ભીંતને આઘાત કાળનો
રાખી શકાય કયાં સુધી આઘાર દ્વારનો
ફાયા હતા જે અત્તરોના ઓગળી ગયા
દીસે છે શુષ્ક પર્ણ શો તડકો સવારનો
દીવાલ સોંસરું તો ઘણું જોઇ પણ શકું
પરદો હટાવી જોઉં જરા અંધકારનો
એકાન્ત જેવું છોડી દઉં તારા શહેરમાં
આજે અવાજ દે છે સમય પેલી પારનો
રેતીમાં નામ_ જગદીશ જોષી સૂર્યની કરચૉ-જગદીશ જોષી
રેતીમાં નામ_ જગદીશ જોષી
થોડાંક ફૂલ અમને મળ્યા‘તા પ્રવાસમાં
કહે છે એ હતાં મારી કથાની તલાશ માં
તમને મળું નહીં કે ન મળવા કહી શકું
હું પણ હવે ક્યાં રહં છું ક્યાં મારા નિવાસમાં
વ્હેલી સવારે રેતીમાં શોધું છું મારું નામ
તેં કોર્યું જેને સાંજના ઝાંખા ઉજાસમાં
સૂર્યની કરચૉ-જગદીશ જોષી
પડઘાની આંખ આંજીને બેહદ ખુશ થવું
બસ આટલો આ મારી તિતિક્ષાનો ભાર છે
દિલ્લી(ભારત)માં ઉર્દૂના સુપ્રસિધ્ધ આધુનિક કવિ આદિલ મન્સૂરીના સન્માનમાં એક બેઠક
દિલ્લી(ભારત)માં ઉર્દૂના સુપ્રસિધ્ધ આધુનિક કવિ આદિલ મન્સૂરીના સન્માનમાં એક બેઠક
ડૉ.શેહપર રસુલે કહ્યું કે આજ કાલ ઉર્દૂની નવીન દિશાઓનો ઘણો ઉહાપોહ છે, પરંતુ આપણે સતર્ક રહેવું જોઇએ કે નવી પેઢી ઉર્દૂ ભાષાથી ના વાકિફ છે.
કાચ જેવું ઘર_’જિગર’નબીપુરી(U.K.)
જિંદગીમાં મોત જેવું કોઇ ફેરા ખાય છે.
_’જિગર‘નબીપુરી
કાચ જેવું ઘર_’જિગર‘નબીપુરી(U.K.)
જિંદગીને પ્રેમનું વળગણ હતું
સાવ સુનું આયખું તે પણ હતું
વેદના ટપકી રહી‘તી આંખથી
ક્યાંક તારી યાદનું કારણ હતું
દુશ્મની તો મુજ ઉપર હસતી રહી
દોસ્તીનું તારીજ તો વણ હતું
કોણ ,કોનું,કેમ, ક્યાંથી,કઇ રીતે
એ સમજવાનુંય ના દર્પણ હતું
આંધળો આ હાથ ક્યાં ચિંધુ હવે
દેખાશે તને_ ઉર્વિશ વસાવડા
તેં કહેલા શેરની તઝમીન છે
દેખાશે તને_ ઉર્વિશ વસાવડા
માર્ગ રચનારા બધાનો અંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
દ્રશ્યને દ્રષ્ટાની વચ્ચેનો ભેદ સમજી લે પ્રથમ
દ્રશ્ય સઘળાં પછી જીવંત  દેખાશે તને
તું હકારત્મક નજરથી મળ ,મળે તું જેમને
શક્ય છે પ્રત્યેક જણમાં સંત દેખાશે તને
વાત મારી લાગણીની હું નથી કરતો છતાં
વર્ષો થયાં_ અહમદ મકરાણી
દ્વાર થઇ ખુલી જવું એવું કશું બને
અહમદ મકરાણી
વર્ષો થયાં_ અહમદ મકરાણી
દીવડો પેટાવતાં વર્ષો થયાં
ઓરડો અજવાળતાં વર્ષો થયાં
દક્ષિણા તો ક્યારની આપી દઉં
પણ અંગૂઠો કાપતાં વર્ષો થયાં
હું મને પણ ક્યાં હજી માપી શકું
કોઇનું કદ માપતાં વર્ષો થયાં
આયનાના જંગલે ભૂલો પડ્યો
એક કેડી શોધતાં વર્ષો થયાં
લાખ યુગોથી અહીં જીવું ભલે
એક પળને જીવતાં વર્ષો થયાં
નિબંધ છે_ કુતુબ’આઝાદ’
ઘડતર જીવનનું થાય છે સંકટ સહ્યા પછી
સંકટ  જિંદગીમાં કદી નોતરી તો જો
કુતુબ‘આઝાદ‘
નિબંધ છે_ કુતુબ‘આઝાદ‘
મન માનવીનું એટલું માયામાં અંધ છે
આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે
લીધો છે એક શ્વાસ બીજો લઇ નહીં શકે
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સબંધ છે
માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી
ખર્યા પછી એ ફૂલમાં બાકી સુગંધ છે