બ્લોગ જગત

આપણું બ્લોગ વિશ્વ

આદિલ મન્સૂરી – કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલોની વેબસાઇટ.

બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ગદ્ય, પદ્ય સંકલિત બ્લોગ.

બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا :શ્રી મોહંમદઅલી ‘વફા’નો સ્વરચિત રચનાનો બ્લોગ.

 http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=6 શ્રી મોહંમદઅલી ‘વફા’નો ઉર્દૂ,હિંદી રચનાનો બ્લોગ .

shabkhoon.in : શ્રી શમસુર્રેહમાન ફારૂકીનો કાવ્ય,વિવેવેચન વિનો ઉર્દુ બ્લોગ.

zafariqbal.org : શ્રી ઝફર ઈકબાલનો ઉર્દુ બ્લોગ

shamsurrahmanfaruqi.com : શ્રી શમસુર્રેહમાન નો ઉર્દૂ બ્લોગ્

a href=”http://mansuri.com/” mce_href=”http://mansuri.com/” title=”Visit World News Portal”>mansuri.com શ્રી આદિલ મંસુરીનો મહિતી વિષયક બ્લોગ.

ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ બ્લોગ

http://www.shayri.com/forums/showthread.php?t=53886&page=2 _મોહંમદઅલી’વફા’નો શાયરી.કોમ માં ગુજરાતી બ્લોગ્

એક વાર્તાલાપ : ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યો અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. અનિયમિતપણે સક્રિય. યુનિકોડ ફોન્ટનો અભાવ.

લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા)નો ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ. સહસંચાલકો: વિવેક ટેલર (સુરત), સુરેશ જાની (અમેરિકા)

ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.

સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની

ઊર્મિનો સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.

પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.

કાવ્ય સૂર – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.

ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.

ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.

લયસ્તરો – એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની

અંતરની વાણી – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.

મધુસંચય – અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.

મારો ગુજરાતી બ્લોગ – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.

ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.

ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.

ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.

રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.

અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.

શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.

ટહૂકો.કોમ – લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.

સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.

સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.

વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ – વિશાલ મોણપરાની સ્વરચિત રચનાનો બ્લોગ

ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.

કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.

મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.

શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.

ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.

ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.

હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.

મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.

દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.

સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન

ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.

સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.

‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.

વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ
.
કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.

મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.

વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.

બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ

જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત
બ્લોગ.

કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ
.
કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.

હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.

મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.

ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ

વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી

ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.

મને મારી ભાષા ગમે છે કારણકે – પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.

કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.

હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.

તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.

તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી

શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.

ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા

અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં
પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.

હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)

શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.

કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.

પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ

શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.

ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.

પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

ફૂલવાડી – વિશ્વદીપનો આત્માનાં અનુભવોને શબ્દદેહ આપતા જન્મેલા ફુલોની વાડીનો અંગત બ્લોગ
.
બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.

ઝાઝી.કોમ – ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)

કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)

અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

પ્રવિણ શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

એક વાર્તાલાપ – ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત ગદ્ય-પદ્ય રચનાઓ અને ચયન.

સૂર-સરગમ : લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સૂરનો સમન્વય કરતો ઑડિયો બ્લોગ. અનિયમિરૂપે સક્રિય.

તુલસીદલ : સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી તથા અન્ય સ્તુતિઓ. સંચાલક: ત્રિવેદી પરિવાર. નિયમિતપણે અપડેટ.

હાસ્ય દરબાર : ટૂચકાંઓ અને કાર્ટૂનોના ખણખણતા સિક્કાઓ સ્વરૂપે હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની. નિયમિતપણે અપડેટ થતો બ્લૉગ.
કડવો કાઠિયાવાડી : અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત. હાલના તબક્કે મૃતઃપ્રાય.

પ્રતિદિપ્તિ : મૌલિક સોનીનો અંગત બ્લોગ. લગભગ નિષ્ક્રિય.

વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સુરતી નિમેષ કાપડિયાનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો, અનુભવો અને કેટલાક સરસ કાવ્યો મૂક્યા છે. લગભગ નિષ્ક્રિય.

બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય
તણખાં તણખાં : પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ.

સ્વર્ગારોહણ : ગુજરાતીભાષામાં આધ્યાત્મિ પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ. ક સાહિત્યનો વિશાળ ખજાનો. ધાર્મિક પુસ્તકો ઉપરાંત ભજનો, ઑડિયો, મહાભારત, ગીતા, રામાયણ, ઉપનિષદ જેવા અણમોલ રત્નો અહીં ઉપલબ્ધ છે.

સખીનાં સથવારે : કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.

ગાગરમાં સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો મનગમતી કવિતાઓનો બ્લોગ.

ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો

નવેસર – ગુજરાતી ગઝલ સંગ્રહ – ડૉ. મહેશ રાવલ

http://razia786.wordpress.com/Razia786’s Weblog   —– રઝિયા મિર્ઝાનો બ્લોગ

 

 

વાહ ગુજરાત! www.whgujarat.com  (શ્રી સંજય બાપુ, અમરેલીનો ગુજરાતી સાયબર વિસામો)

 

 લેસ્ટર ગુર્જરી યુ.કે.લેસ્ટર યુ.કે.થી શ્રી દિલીપભાઇ ગજ્જરનો સુંદર સાહિત્યિક બ્લોગ

ચંદ્ર પુકાર(Gujarati Blog of Dr. Chandravadan Mistry Lancaster California USA)

 http://www.chandrapukar.wordpress.com

 અનુપમા  - અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.

અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.

અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.

મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ. ..

ક્ષિતીજ સળગે – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.

મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.

મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં વરચિત કાવ્યોનો બ્લોગ.

લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.

સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.

ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.

જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.

એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.

શબ્દ-સાગરના કિનારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.

સુગંધ – મારી આગવી દુનિયા – જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.

તોરણ – પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.

ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.

સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.

સ્પંદનના ઝરણાં – જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.

રણકાર – નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.

પ્રદીપની કલમે – પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.

આપણા મલકમાં – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !!

હાસ્યમેવ જયતે – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ‘હસતાં હસતાં કપાય રસ્તા’

પત્રમ્ પુષ્પમ્ – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.

જીવન પુષ્પ – ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.

આલેખન – અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું – જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”

મારો શોખ, મારું જીવન… – અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.

દિવ્ય ભાવ – દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

એ દિલ-એ-નાદાં – જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.

સાજણ તારા સંભારણા – કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.

શબ્દો ‘શમા’નાં, વિચારો હૈયાનાં – કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

મા ગુર્જરીને ખોળે – વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ.

મથામણ મન ચિતરવાની – અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.

ગુજરાતી ગઝલ – મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.

દસ્તક દિલનાં દરવાજે – પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.

શબ્દોને પાલવડે – હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

સ્પર્શ – મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.

શબ્દશ: – અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ – “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”

મનનાં વિચારો – નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.

અંતરના ઉંડાણમાંથી – ‘દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ

નોંધ: જે કવિ કે લેખક મિત્રો નાં બ્લોગનું નામા ઉપરોકત યાદીમાં ન હોયતો, જણાવવા વિનંતી છે.જેથી એને યાદીમાં શમિલ કરી શકાય.

Dr. Chandravadan Mistry Lancaster California USA

 

Responses

  1. શ્રી મહમ્મદઅલીભાઈ,
    સહુ પ્રથમ તો,આપનાં બન્ને બ્લોગની મુલાકાત લીધી.
    બહુ ગમ્યું.
    આપની મહેનત ખરેખર સરાહનીય છે.
    આ સાથે મારા બન્ને બ્લોગની link પ્રસ્તુત છે,”આપણું બ્લોગ વિશ્વ”માં સામેલ થવા માટે.

    http://navesar.blogspot.com

    મારો ગઝલસંગ્રહ-નવેસર- છે. જે હું net ઉપર ક્રમશઃ પ્રસ્તુત કરૂં છું

    અને બીજા બ્લોગ-

    http://www.drmaheshrawal.blogspot.com

    જેમાં એ સિવાયની મારી ગઝલો પ્રસ્તુત થાય છે
    -આભાર
    (આદરણીયશ્રી આદિલસાહેબને પણ બધી ગઝલો ખૂબ ગમી છે,થોડા દિવસો પહેલાં જ મારી સાથે ફોન પર વાતો કરેલી)

  2. [...] આપણું બ્લોગ વિશ્વ [...]

  3. જનાબ મહંમદ અલી વફા સાહેબ,

    અસ્સલામાલએકુમ,

    બઝ્મેવફા તેમજ બાગે વફા આપના બંને બ્લોગ ખૂબ સરાહનીય છે,હું મારો બ્લોગ

    http://razia786.wordpress.com

    “આપણું બ્લોગ જગત” માં સામેલ થવા મુકી રહી છું.આભાર

  4. Nice BLOG ! You have a VERY NICE list of the BLOGS…Please include my CHANDRAPUKAR too, It is a Blog in which I have my HRADAYBHAVO expressed as KAVYO SUVICHARO & TUNKI VARTA
    http://www.chandrapukar.wordpress.com
    Dr. Chandravadan Mistry Lancaster California USA

  5. વાહ…..આપની ગજબ મહેનત છે. અભિનન્દન.

    જલાલ મસ્તાન ‘જલાલ’

  6. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  7. જનાબ મહંમદ અલી વફા સાહેબ,
    સરસ કામ છે.
    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
    Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

  8. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  9. આપના બ્લોગની મુલાકાત અવારનવાર લેવાનું ગમે છે.
    મારો બ્લોગ “અસર” છે.
    http://asaryc.wordpress.com

  10. as you are apriciating new one,but olds are missing??

  11. બઝ્મે વફા બ્લોગ ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય કક્ષાએ જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ છે.
    એમાં આપના સૌના સહકારની અપેક્ષા સ્વાભાવિક છે.
    મારો બ્લોગ પણ એ માટે ખુલ્લો છે. આપ ને તેમાં પ્રવેશવા નિમંત્રણ છે. તેમાં ઈતિહાસ , ધર્મ , સાહિત્ય અને સંસ્કૃતિ સુભગ સમન્વય આપને મળશે.મારા બંને બ્લોગના સરનામાં નીચે આપ્યા છે.
    1 mehboobdesai.blogspot.com.
    2 mehboobudesai.wordoress.com

  12. [...]  Submitted on 2009/06/29 at 3:07am [...]


Leave a response

Your response: