બ્લોગ જગત

આપણું બ્લોગ વિશ્વ

આદિલ મન્સૂરી - કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલોની વેબસાઇટ.

બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ગદ્ય, પદ્ય સંકલિત બ્લોગ.

બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا :શ્રી મોહંમદઅલી ‘વફા’નો સ્વરચિત રચનાનો બ્લોગ.

 http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=6

શ્રી મોહંમદઅલી ‘વફા’નો ઉર્દૂ,હિંદી રચનાનો બ્લોગ .

shabkhoon.in : શ્રી શમસુર્રેહમાન ફારૂકીનો કાવ્ય,વિવેવેચન વિનો ઉર્દુ બ્લોગ.

zafariqbal.org : શ્રી ઝફર ઈકબાલનો ઉર્દુ બ્લોગ

shamsurrahmanfaruqi.com : શ્રી શમસુર્રેહમાન નો ઉર્દૂ બ્લોગ્

a href=”http://mansuri.com/” mce_href=”http://mansuri.com/” title=”Visit World News Portal”>mansuri.com શ્રી આદિલ મંસુરીનો મહિતી વિષયક બ્લોગ.

ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ બ્લોગ

.http://www.shayri.com/forums/showthread.php?t=53886&page=2_મોહંમદઅલી’વફા’નો શાયરી.કોમ માં ગુજરાતી બ્લોગ્

એક વાર્તાલાપ : ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યો અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. અનિયમિતપણે સક્રિય. યુનિકોડ ફોન્ટનો અભાવ.

લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા)નો ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ. સહસંચાલકો: વિવેક ટેલર (સુરત), સુરેશ જાની (અમેરિકા)

ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.

સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની

ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.

પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.

કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.

ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.

ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.

લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની

અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.

મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.

મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.

ગુજરાત અને ગુજરાતી - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.

ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.

ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.

રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.

અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.

શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.

ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.

સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.

સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.

વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાની સ્વરચિત રચનાનો બ્લોગ

ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
પ્રત્યાયન - લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.

કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.

મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.

શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.

ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

અનુસંધાન - હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.

ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.

હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.

મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.

દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.

સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન

ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.

સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.

‘ડી’નું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.

વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ
.
કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.

મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ.

વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.

બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ

જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત
બ્લોગ.

કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ
.
કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.

હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.

મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.

ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ

વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી

ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.

મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.

કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.

હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.

તણખાં - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.

તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી

શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.

ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા

અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં
પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.

હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)

શબ્દસભા - મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.

કાવ્યોત્સવ - હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.

પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ

શાણી વાણીનો શબદ - અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.

ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.

પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

ફૂલવાડી - વિશ્વદીપનો આત્માનાં અનુભવોને શબ્દદેહ આપતા જન્મેલા ફુલોની વાડીનો અંગત બ્લોગ
.
બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.

ઝાઝી.કોમ - ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)

કેસૂડાં - અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)

અમિત ત્રિવેદી - અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

પ્રવિણ શાહ - પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

એક વાર્તાલાપ - ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

રતિલાલ ‘અનિલ’ - રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત ગદ્ય-પદ્ય રચનાઓ અને ચયન.

સૂર-સરગમ : લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સૂરનો સમન્વય કરતો ઑડિયો બ્લોગ. અનિયમિરૂપે સક્રિય.

તુલસીદલ : સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી તથા અન્ય સ્તુતિઓ. સંચાલક: ત્રિવેદી પરિવાર. નિયમિતપણે અપડેટ.

હાસ્ય દરબાર : ટૂચકાંઓ અને કાર્ટૂનોના ખણખણતા સિક્કાઓ સ્વરૂપે હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની. નિયમિતપણે અપડેટ થતો બ્લૉગ.
કડવો કાઠિયાવાડી : અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત. હાલના તબક્કે મૃતઃપ્રાય.

પ્રતિદિપ્તિ : મૌલિક સોનીનો અંગત બ્લોગ. લગભગ નિષ્ક્રિય.

વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સુરતી નિમેષ કાપડિયાનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો, અનુભવો અને કેટલાક સરસ કાવ્યો મૂક્યા છે. લગભગ નિષ્ક્રિય.

બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય
તણખાં તણખાં : પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ.

સ્વર્ગારોહણ : ગુજરાતીભાષામાં આધ્યાત્મિ પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ. ક સાહિત્યનો વિશાળ ખજાનો. ધાર્મિક પુસ્તકો ઉપરાંત ભજનો, ઑડિયો, મહાભારત, ગીતા, રામાયણ, ઉપનિષદ જેવા અણમોલ રત્નો અહીં ઉપલબ્ધ છે.

સખીનાં સથવારે : કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.

ગાગરમાં સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો મનગમતી કવિતાઓનો બ્લોગ.

ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો

નવેસર - ગુજરાતી ગઝલ સંગ્રહ - ડૉ. મહેશ રાવલ

http://razia786.wordpress.com/

Razia786’s Weblog   —–            રઝિયા મિર્ઝાનો બ્લોગ

અનુપમા - અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.

અનામિકા - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.

અનુભવિકા - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.

મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ. ..

ક્ષિતીજ સળગે - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

પિનાકિન લેઉવાનો બ્લોગ - ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.

મન સરોવર - હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.

મન, માનસ અને મનન - પ્રવિણા કડકિયાનાં વરચિત કાવ્યોનો બ્લોગ.

લાગ્યું તેવું લખ્યું - હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.

સખીનાં સથવારે - કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.

ગુજરાતી કવિતા - રસાસ્વાદ - અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.

જીવન પુષ્પ - ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.

એક વાર્તાલાપ - ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.

શબ્દ-સાગરના કિનારે - ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.

સુગંધ - મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.

તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.

ગંગોત્રી - હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.

સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.

સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.

રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.

પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.

આપણા મલકમાં - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !!

હાસ્યમેવ જયતે - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ‘હસતાં હસતાં કપાય રસ્તા’

પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.

જીવન પુષ્પ - ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.

આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું - જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”

મારો શોખ, મારું જીવન… - અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.

દિવ્ય ભાવ - દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

એ દિલ-એ-નાદાં - જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.

સાજણ તારા સંભારણા - કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.

શબ્દો ‘શમા’નાં, વિચારો હૈયાનાં - કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

મા ગુર્જરીને ખોળે - વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ.

મથામણ મન ચિતરવાની - અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.

ગુજરાતી ગઝલ - મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.

દસ્તક દિલનાં દરવાજે - પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.

શબ્દોને પાલવડે - હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

સ્પર્શ - મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.

શબ્દશ: - અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ - “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”

મનનાં વિચારો - નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.

અંતરના ઉંડાણમાંથી - ‘દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ

નોંધ: જે કવિ કે લેખક મિત્રો નાં બ્લોગનું નામા ઉપરોકત યાદીમાં ન હોયતો, જણાવવા વિનંતી છે.જેથી એને યાદીમાં શમિલ કરી શકાય.

Responses

શ્રી મહમ્મદઅલીભાઈ,
સહુ પ્રથમ તો,આપનાં બન્ને બ્લોગની મુલાકાત લીધી.
બહુ ગમ્યું.
આપની મહેનત ખરેખર સરાહનીય છે.
આ સાથે મારા બન્ને બ્લોગની link પ્રસ્તુત છે,”આપણું બ્લોગ વિશ્વ”માં સામેલ થવા માટે.

http://navesar.blogspot.com

મારો ગઝલસંગ્રહ-નવેસર- છે. જે હું net ઉપર ક્રમશઃ પ્રસ્તુત કરૂં છું

અને બીજા બ્લોગ-

http://www.drmaheshrawal.blogspot.com

જેમાં એ સિવાયની મારી ગઝલો પ્રસ્તુત થાય છે
-આભાર
(આદરણીયશ્રી આદિલસાહેબને પણ બધી ગઝલો ખૂબ ગમી છે,થોડા દિવસો પહેલાં જ મારી સાથે ફોન પર વાતો કરેલી)

[...] આપણું બ્લોગ વિશ્વ [...]

જનાબ મહંમદ અલી વફા સાહેબ,

અસ્સલામાલએકુમ,

બઝ્મેવફા તેમજ બાગે વફા આપના બંને બ્લોગ ખૂબ સરાહનીય છે,હું મારો બ્લોગ

http://razia786.wordpress.com

“આપણું બ્લોગ જગત” માં સામેલ થવા મુકી રહી છું.આભાર

Leave a response

Your response: