કરે છે કોઈ જ્યારે ધીંગા મસ્તી
સદા નિંદાય મારી જાત અમસ્તી
અકારણ હું જગે હડધૂત થયો છું
હું માણસથી ઘણો થાકી ગયો છું
ગધેડાની પ્રાથના—મુલ્લા રમૂજી(મસ્ત હબીબ સારોદી)

(સૌજન્ય:મોજ-મસ્તી પૃ.45)
ગધેડાની પ્રાથના—મુલ્લા રમૂજી(મસ્ત હબીબ સારોદી)

(સૌજન્ય:મોજ-મસ્તી પૃ.45)
Posted in કટાક્ષ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mast Habib Sarodi
આપના પ્રતિભાવ