Posted by: bazmewafa | 01/21/2012

અછાંદસ:છકાર—અદમ ટંકારવી

છકાર—અદમ ટંકારવી

We can all be refugee

Nobody is safe

All it takes is a mad leader

Or no rain to bring forth food

We can all be refugees

We can all be told to go

We can be hated by someone

For being someone

                                                  –Benjamin Zephaniah

છળ છક્ક છણ છક્કડ છક્કો છટ

છવણી-રાહત છાવણી

છ વરસનો

 છોકરો

છેમણ્ડ

છિન્ન,એનુ સર્વસ્વ

છીનવાઈ ગયું

છેકાઈ ગયું છે નામ શાળાના હાજરી પત્રકમાંથી

છેદ ઉરાડાયો છે એના હોવાપણાનો

 

છાપામાં

છીછરો કોલમવીર

છાવરી રહ્યો છે

છોકરાનાં મા બાપના હત્યારાને

છોકરો કહે છે:

છ કલાક મારી સાથે

છાવણીમાં આવી રહે

છાવણીમાં રહ્યા પછી કદાચ તું

છાવરવાનું

ઢાંક પિછોડ કરવાનું

છોડે

(સૌજન્ય: ઓથાર 2002 પૃ.13-14)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers