ગુજરાતી કે હિન્દી-ઉર્દૂમાં કત્અ-રુબાઈ(મુક્તક),ગઝલ અથવા નઝમ લખવાનો સહરાનીય પ્રયાસ બ્લોગો પર થઈ રહ્યો છે. રદીફ,કાફિયાની મેળવણી સાથે છંદની જાળવણી આવશ્યક છે. કવિએ અને વાચકો બન્નેને એની સભાનતા હોય તો વાહ! વાહ ને દો બારાનો નાદ સાર્થક રહે છે.નહિતો એ હાસ્યાસપદ બને છે. શાળા –કૉલેજમાં છંદ વિહોણાં જોડકણાં લખનાર માટે વેધક શેઅર કહેવાતો..
શાયરી આતી નહીં શાયરી કરને લગે
ઘાસ ઉસકો સમજ કર સબ ગધે ચરને લગે.
ગુજરાતી બ્લોગ જગતમાં પિંગળ શાસ્ત્ર અંગે અક્ષરનાદ અને બીજા બ્લોગોએ પણ ઘણી ઉપયોગી માહિતી મૂકી છે. અક્ષરનાદે બે આખી પુસ્તિકા પીડીએફમાં પોસ્ટ કરી છે. તેને અભ્યાસી શકાય છે.
અહીં અલીલ મેરઠી નો હિન્દી લેખ જનાબ અગમ કોસંબવીના કાવ્ય સંગ્રહ ‘રાહબર’પૃ.18થી25 ના સૌજન્યથી અભ્યાસીઓ માટે નકલ કર્યો છે.
रुबाईयात पर मौलिक विचार—अलील मेरठी







રુબાઈઉર્ફે મુક્તકના છંદોની વિગત—–‘અલીલ’મેરઠી

આપના પ્રતિભાવ