એ નામ તો છે લોહીમાં ઓગળવાનું નામ
એ નામ ક્યાં છે હોઠ પર લાવવાનું નામ
આપે કહ્યું છે એટલે માની લીધું જીવન
બાકી તો દર્દને તમે દીધું દવાનું નામ






(સૌજન્ય:શબ્દસૃષ્ટિ)






(સૌજન્ય:શબ્દસૃષ્ટિ)
Posted in Article, આસ્વાદ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગદ્ય, ગુજરાતી શાયરી, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Adam Tankarvi, કાવ્ય, ગઝલ, નઝમ, મુશાયરો, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Information
very nice
By: Thakkar Ravi on 12/06/2011
at 5:15 AM