
કહતા હું વહી બાત સમજતા હું જીસે હક
મેં ઝહરે હલહલ કો કભી કહ ન સકા કન્દ
મહાકવિ ડૉ.ઇકબાલ —–મનહરલાલ ચોકસી
સિતારોંસે આગે જહાં ઔર ભી હૈ.એ પંકતિના સર્જક મહાકવિ ઇકબાલ આધુનિક ઉર્દૂ કવિતાના પ્રચંડ પ્રેરણા સ્રોત હતા.દર્શન શાસ્ત્ર સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી પછી 1905માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા યુરોપ ગયા.અને ત્યાં એમણે નવી દુનિયા જોઈ.ઇરાન-સંસ્કૃતિ પર તેમણે એક પુસ્તક લખ્યું.જેને માટે મ્યુનિક વિશ્વવિદ્યાલય જર્મનીએ એમને ડૉકટરેટની પદવી આપી.






(સૌજન્ય:મહાકવિ ઇકબાલ સં.મસ્તમંગેરા પૃ.121-126)
આપના પ્રતિભાવ