સમજી લે કે ગાડી લેટ છે—આઇ. ડી.બેકાર
વાત જાહેરમાં કરું પણ જાણજો સીક્રેટ છે;
મારે પણ કે’વું પડે છે વાત આ પ્રાઇવેટ છે.
સૂત્ર એ ભૂંસાય છે-સત્યમ્-શિવમ્ સુન્દરમ;
જુઠ્ઠાઓ આગળ થયા સતવાદીઓ ડીગ્રેત છે.
વેસ્ટનો કચરો એ લાવી ઠાલવે છે ઇસ્ટમાં;
ફિલ્મીકારો આપણા ચોરોની સિંડીકેટ છે


(સૌજનય: ધરતીના ધબકારા)
હઝલ સમ્રાટ આઇ.ડી.બેકારના પરિચય માટે નીચેની લીંક કલીક કરો.
http://bazmewafa.wordpress.com/2009/06/19/bayanebekar_bekar/
http://bazmewafa.wordpress.com/2010/02/22/bekarnaadhabkara_jyotindradave/
આપના પ્રતિભાવ