રસ્તા વગર થશે—રતિલાલ અનિલ
ચાલો પ્રવાસ આપણૉ ઇચ્છા વગર થશે,
જ્યાં યે થશે મુકામ તો છાયા વગર થશે.
ભીંતો ને કાગળો ઉપર ઝૂમી જશે વસંત,
બસ, બાગ બાગ ફૂલના ઉગ્યા વિના થશે.
રસ્તા વગર થશે—રતિલાલ અનિલ
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gazhal_wafa, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil
આદરણીય શ્રીરતિલાલભાઈ.
અભિનંદન અને આભારસહ,
શબ્દની ચાસણીમાં પલળી શમી ગઈ કલમ,
બસ, ગઝલના વખાણ વાંચ્યા વગર થશે?
માર્કંડ દવે.
By: MARKAND DAVE on 09/26/2011
at 1:41 AM
એક એક શેર લાજવાબ,,
By: devik adhruva on 09/26/2011
at 7:24 AM