Posted by: bazmewafa | 09/19/2011

આશ્વાસન—જયંત પાઠક

આશ્વાસન—જયંત પાઠક

અચાનક આજે

મારીખુરશીમાં માળો!

કુમળી કુમળી ઉઘાડી ચાંચોમાં

એક પંખી વારાફરતી ચણ મૂકે છે !

 

મારા ટેબલને ડાળીઓ  ફૂટે છે !

વટ વૃક્ષ પર વાનરો-મારા પૂર્વજો-

આંબળી પીંપળી રમે છે !

 

 બાથરૂમમાં શાવર

ફોરાંના ફૂવારામાં હું ભીનો ભીનો

મારા શરીરમાંથી

જંગલ જંગલ ઊગે છે !

 

કેલેન્ડરનો ટ્રાંઝિસ્તર ગાય છે

સસ્સ્કૃત નથી થયો તું રે….

-કેવું મોટું આશ્વાસન !

15-3-1975

 

(સૌજન્ય:વગડાનો વાસ પૃ.109)

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers