Posted by: bazmewafa | 07/29/2011

નવલિકા:બેકલતા-ચંદ્રકાંત બક્ષી

બેકલતા-ચંદ્રકાંત બક્ષી

–સુખી હોય છે એ માણસો,સુખી અને કિસ્મતવાળા, જે પાંચ જ મિનિટમાં ફરીથી સૂઈ શકે છે.ચિત્રાંગદાએ અંગાર તરફથી મોઢું ફેરવી લીધું.ઊંઘ આવતી નહતી.શરીરમાં કદાચ ઝીણો તાવ હતો એટલે ઊંઘ આવતી ન હતી? સ્ત્રીના તાવને બહુ મહત્વ અપાતું નથી, પુરુષ તાવમાં પટકાય છે ત્યારે આખું કુટુંબ સેવા કરે છે.


(સૌ:દસ વાર્તાઓ પૃ86-96)


Responses

  1. It’s a nice ” Navlika ” by Mr. Chandarakant Baxi. thanks .

    Triku C. Makwana.
    Vadodara, Gujarat


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers