Posted by: bazmewafa | 07/27/2011

વિદાય લેતી સદીના એક ઉમદા શાયર”શયદા”—અનિલ જોશી

(24 ઓક્ટોબર 1892 ; ધોલેરા30 જુન 1962 ; મુંબાઇ)

તું કહે છે :અશ્રુ ચાલ્યા જાય છે,

હુ કહું છું : જિન્દગી ધોવાય છે.

વિદાય લેતી સદીના એક ઉમદા શાયર”શયદા”ના નામથી ક્યો ગઝલ પ્રેમી અજાણ્યો હશે ? ગુજરાતી ભાષાના આ ગઝલ સમ્રાટ  “શયદા”ની સ્મૃતિને તાજી છમ્મ કરવાનું એક ઉમદા કર્ય શાયર મિત્ર શોભિત દેસાઈએ કર્યું છે….

 

 (સૌજન્ય:શબ્દ સહવાસ પૃ.309-3011)

  (વધુ પરિચય માટે નીચેના URL  પર કલીક કરવા વિનંતી.

http://sureshbjani.wordpress.com/2006/12/31/shayada/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers