મુકતક:તારણ નહીં આપું—મુહમ્મદઅલી વફા
આ ઝેરનું- હું પણ તને- મારણ નહીં- આપું
કારણ નહીં તું માંગ, હું કારણ નહીં આપું
ડૂબી જવા-માં છે મઝા- ડૂબી વફા- તુ જા
આ વાત નું હું તો કદી તારણ નહીં આપું
તલવાર પર શું લખું?– મુહમ્મદઅલી વફા

તલવાર પર શું લખું?– મુહમ્મદઅલી વફા

Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa
વફાજી સરસ ગઝલ!! બધાં શેર કાબિલે દાદ!!
સપના
By: sapana on 07/21/2011
at 11:22 AM
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
By: girishparikh on 07/22/2011
at 9:24 AM
[...] ડૂબી જવા-માં છે મઝા- ડૂબી વફા- તું જા આ વાતનું હું તો કદી તારણ નહીં આપું. ‘વફા’ મુહમ્મદઅલીનું ઉપનામ છે. શાયર સત-ચીત-આનંદના સાગરમાં ડૂબી જવાની વાત તો નથી કરતા ને? અને એ સાગરમાં ડૂબ્યા પછી એ વાતનું કદી તારણ આપી શકાય? હવે લખું (હા, લખું!) “તલવાર પર શું લખું” ગઝલના આ શેર વિશેઃ વાવી દીધી હોઠો ઉપર વારતા, આંખો તણા અણસાર પર શું લખું ? વર્ષો પહેલાં આંખોના અણસાર પર આ લખનારે મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) લખ્યું હતું. આ રહ્યું એ પ્રેમકાવ્યઃ મૌન પ્રેમની વિધ વિધ રીતોનો ગ્રંથ હું લખતો હતો. મેં પૂછ્યું એનેઃ “સૂચન તારાં મને કહે.” એ મૌન રહી – – ને આંખમાં એવાં ભર્યા’તાં કહેણ કે – – ચૂપકીદીમાં પણ જાણે બધાં અગણિત સૂચન ઝટ વેણ થઈ વરસી ગયાં ! (ઉપરનું કાવ્ય મારા ગુજરાત ફાઉન્ડેશ દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં છે.) “બઝમે વફા” બ્લોગની લીંકઃ http://bazmewafa.wordpress.com/2011/07/20/talvarparshunlakhun_muhammedaliwafa/ [...]
By: આજનો પ્રતિભાવઃ “આંખો તણા અણસાર પર શું લખું ?” « Girishparikh's Blog on 07/23/2011
at 6:37 AM
[...] માં છે.) “બઝમેવફા” બ્લોગની લીંકઃ http://bazmewafa.wordpress.com/2011/07/20/talvarparshunlakhun_muhammedaliwafa/ ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય [...]
By: આજનો પ્રતિભાવઃ “આંખો તણા અણસાર પર શું લખું ?” « Girishparikh's Blog on 07/23/2011
at 6:58 AM
After some time on this Blog.
I remember you visiting my Blog Chandrapukar once.
Nice Gazal ! Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !
By: chandravadan on 07/23/2011
at 2:14 PM
saras.
By: sagar ramolia on 07/23/2011
at 9:31 PM
અભિનંદન….
મારા બ્લોગોની મુલાકાત લેતા રહેશો….
જેમાંથી પહેલો બ્લોગ છે…..
http://www.sagarramolia.blogspot.com
બીજો બ્લોગ છે…
http://www.sagarramolia.wordpress.com
મારું પુસ્તક ‘સરદારનું ગીત’ વાંચવા માટે…
http://www.sardarvallabh.blogspot.com
મારું પુસ્તક ‘વિધવા’ વાંચવા માટે…
http://www.vidhva.blogspot.com
By: sagar ramolia on 07/23/2011
at 9:32 PM