
માણસો પોતાનું હોવાપણું ચિંતવે છે_અનુ.અદમ ટંકારવી

MEN THINK THEIR WAY IN TO BEING-Julie Boden

જુલીબોડનની કવિતા એક પ્રવાસ છે

રવિવાર 19ઑકટોબર 2008માં બૉલ્ટન-ઈંગ્લેંડમાં ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ યુ.કે તરફથી યોજાયેલા ભવ્ય ત્રિભાષી મુશાયેરામાં ભાગ લેવાની તક સાંપડેલી.અને પ્રથમ વાર અંગ્રેજ કવિઓની રચનાઓ સાંભળવાનો અનેરો મોકો મળ્યો.એની ટુંકી ઝાંખી વાંચવા નીચેના URL પર કલીક કરવા વિનંતી છે.
ગ્રેટ બ્રિટન નો ભવ્ય ત્રિભાષી મુશાયરો_—બઝ્મ
Pl. click the following URL to read.
http://bazmewafa.wordpress.com/2008/11/16/uk008mushaira_bazm/
આપના પ્રતિભાવ