Posted by: bazmewafa | 06/25/2011

ગઝલ: ક્યાં આજે ?—મકરન્દ દવે

ક્યાં આજે ?—મકરન્દ દવે

 

હજી અહીંજ હતી જે સવારી, ક્યાં આજે ?

વની જે વાતમાં વાતો તમારી, ક્યાં આજે ?

 

પસ6દગીની ક્ષણ તો હજાર વાર મળી,

પસ6દગીની તમન્ના હજારી, ક્યાં આજે ?

 

જરા ધીમેથી ઉઠાવો જનાજો1 ઓ દોસ્તો!

કદમ મિલાવતી એ દોસ્તદારી , ક્યાં આજે ?

 

નશાની હદ હશે1 તો ક્યાં હશે કહે સાકી!

સદાય ચદતી હતી એ ખુમારી , ક્યાં આજે ?

 

તમામ જિંદગી ઊછી –ઉધારમાં જ ગઈ,

હવે એ જીવ કરીશું ઉધારી , ક્યાં આજે ?

 

(સૌજન્ય:હવાબારી પૃ.69)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers