Posted by: bazmewafa | 05/19/2011

ગઝલ:પ્રતિભાવ પણ નહીં—હરકિશન જોશી

 

પ્રતિભાવ પણ નહીં—હરકિશન જોશી

 

 

પ્રતિરોધ પણ નહીં ને પ્રતિભાવ પણ નહીં

આ લાગણીઓ સાથે કંઈ લગાવ પણ નહીં.

 

જ્યાં છીએ ત્યાં જ તે સ્થિતિમાં એ રીતે રહ્યા

ભીતર બહાર કયાંયા આવ જાવ પણ નહીં.

 

કૉરી કિતાબ જિંદગીની બસ બની રહી

કોઈ પ્રસંગ ઘતના કે બનાવ પણ નહીં

 

તારા સ્મરણમાં રાત દિન જાય એ રીતે

સાંનિધ્ય પણ નહિને તુજ અભાવ પણ નહીં


Responses

  1. કૉરી કિતાબ જિંદગીની બસ બની રહી
    કોઈ પ્રસંગ ઘતના કે બનાવ પણ નહીં vaah ક્યા બાત હૈ!
    સપના


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers