ઈંતેઝાર સાહિબા–મુહમ્મદઅલી વફા
Posted by: bazmewafa | 03/23/2011
ગઝલ:ઈંતેઝાર સાહિબા–મુહમ્મદઅલી વફા
આટલો તો હોય ઈંતેઝાર સાહિબા
આ અષાઢી મેહુલો અગ્નિ ભરી ગયો
પ્રેમના તમ ખોરડે જીવન વીતી ગયું
આપણો મેળો હતો બસ ચાર આંખનો
હીમ જો પીગળી રહ્યું ગરમાળી ઋતમાં,
હુ હવે કોકિલ ને કયાં ટહૂકતી રોકું
ના ગમે આ આરસી માં મુખને જોવું
તુજ’વફા’પર એમતો વિસ્વાસ છે પ્રિયે
( કોને મળું?પૃ. 46)
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher, Shero shayri
Responses
Leave a Reply
Categories
- Article
- અછાંદસ
- અનુવાદ
- આધ્યાત્મિક
- આસ્વાદ
- ઇતિહાસ
- ઈતર
- ઈસ્લમિક સ્થાપત્ય
- કટાક્ષ
- કલા
- કવન
- કવિતા
- કાવ્ય
- કુરાન
- કુરાનિક સાહિત્ય
- કેલીગ્રાફી
- ગઝલ
- ગદ્ય
- ગીત
- ચર્ચા
- ચર્ચા,અભિપ્રાય
- છંદ
- છંદ*પિંગળ શાસ્ત્ર
- જોકસ
- ટિપ્પણી
- ટુંકી વાર્તા
- ટૂચકા
- તઝ્મીન
- નઝમ
- નવલિકા
- ના’ત
- નિબંધ
- પદ્ય
- પદ્યાત્મક અનુવાદ
- પરિચય*જીવન
- પરિચય_જીવન*કવન
- પારિતોષિક
- પ્રશસ્તિ કાવ્ય
- પ્રેરક પ્રસંગો
- મર્સિયા
- માહિતી
- માહિતી લેખ
- મુકતક
- મુશાયરો
- રૂબાઈ
- લઘુ કથા
- લઘુ વાર્તા
- લતીફા
- લેખ
- વાર્તા
- વિવેચન
- વ્યંગ
- શાયરી
- શેર
- શૌક કાવ્ય
- સત્ય ઘટના
- સમાચાર
- સોનેટ
- સ્તુતિ કાવ્ય
- હઝલ
- હાસ્ય
- હાસ્ય લેખ
- Gazal
- Gazhal_wafa
- Gujarati Gazhal
- Gujarati Poetry
- Gujarati Shayri
- Hadith
- Information
- Jokes
- Naat
- News
- Opinion
- Short story
- Urdu Gazhal
આ અષાઢી મેહુલો અગ્નિ ભરી ગયો
કેમ ઝીલવો આ શ્રવણનો ભાર સાહિબા
આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.
હુ હવે કોકિલ ને કયાં ટહૂકતી રોકું
જાય ચુભતી આંબવાની ડાળ સહિબા
એમ થાય કે બધાં શે’ર ટાંકી લૌ..બધાં શે’ર સુપર્બ..છે.. ફરી ફરી વાંચી..આપનો રદિફ ચોરવાનું મન થાય છે…આપને મારી બુક મળિ?
સપના
By: sapana on 03/24/2011
at 9:28 AM
અસ્સલામોઅલયકુમ
આપનાં હૃદયંગમ પ્રતિભાવ બદર આભાર.
આ રદીફ પર જરૂર તઝમીન કરો.અને આજ કાફિયાઓ ઉપયોગવા હોય તો પણ વાંધો નહિ. અ ગઝલનું બંધારણ નીચે મુજબ છે.
(ગાલગાગા, ગાલગાગા,ગાલગાગા,)
આપનું પુસ્તક મળી ચુક્યું છે.મેં આભાર દર્શક મેલ કરેલી. બઝમે વફામાં એની નોંધ નીચેનાURLપર લેવાય છે
મુહમ્મદઅલી વફા
http://bazmewafa.wordpress.com/2011/01/13/sabharsweekar_bazm/
By: bazmewafa on 03/24/2011
at 1:57 PM