હે કવિ! બોલો
તમને અચરજ થાય
ત્યારે શું થાય?
ડાબી આંખ ફરકે?
પગના તળિયે વલવલાટ થાય?
હે કવિ! બોલો—દિનેશ કાનાણી
હે કવિ! બોલો—દિનેશ કાનાણી
Posted in અછાંદસ, કલા, કવન, કવિતા, પદ્ય | Tags: અછાંદસ, કવિતા, પદ્ય, Dinesha kaanaaNee, Gujarati Kavita, Gujarati Poetry
સરસ
સમાપ્ત થયેલા સબંધ નો ટહુકો
પડ્ગયો,સમયનો ખોયેલા ,સ્વપ્નો
By: praheladprajapati on 02/20/2011
at 8:31 PM