અમે જાતને કેવી શિક્ષા કરી છે,
જીવનભર તમારી પ્રતિક્ષા કરી છે.
રહ્યો આંખ સામે સદા પંથ સૂનો,
છતાં પારદર્શક નિરિક્ષા કરી છે.
-અનિલ
પડઘાનું ઘર હશે—રતિલલ અનિલ

પડઘાનું ઘર હશે—રતિલલ અનિલ

Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujarati short story, Ratilaala Anil, Sher
આપના પ્રતિભાવ