Posted by: bazmewafa | 01/24/2011

ગઝલ: જાજમ પાથરજો—જયંતી પટેલ

જાજમ પાથરજો—જયંતી પટેલ

 

આવી આવી શબ્દોની વણઝાર- જાજમ પાથરજો,

અંદર બેઠા અર્થોના અસવાર ,જાજમ પાથરજો.

 

ડૂંડા ઉપર બગલો બેસે ચકલી ઊંડા પાણીમાં,

અમે મંગાવ્યા છૂટક છૂટક એ આવ્યાં સરવાણીમાં

ક્યાંથી લાવ્યા લીલાછમ અણસાર, જાજમ પાથરજો.

 

ઊગમણે ઝગમગતો દીવો, અંધારું ગરકાવ,

પ્રાગડ ફૂટ્યે બોલાવું છું આવ, તું ઉપર અવ,

પીળી માટી વરસે મુશળધાર, જાજમ પાથરજો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers