મેં ચંદ્રકાન્તને ફરી એમના પેલા બે શબ્દો (ઓનેસ્ટીઅને ઇંટિગ્રીટી)તરફ દોરવા સારું , કહ્યું: તે સિવાય મારો અનુભવ એવો છેકે કોઈ કવિ કે શાયર-વીસ-વીસ-ચાળીસ વર્ષો સુધી પદો લખ્યા કરતો હોય છે,તેમાં કાવ્ય પ્રકારની જેમ છંદ –બેહરનાય લોચા હોય છે,સવાલ એ છે કે એ કવિ કે લેખક ,ચાહે તો ફકત ત્રીસ –ચાળીસ કલાકમાંજ કાવ્ય પ્રકારો તેમ જ છંદશાસ્ત્ર કે અરુઝનું વધુ નહિ તો આવશ્યક એવું પ્રાથમિક જ્ઞાન મેળવી શકે છે.પણ તેમ કરતો નથી.તેનું શુંકારણ હશે? જવાબમાં ચંદ્રકાન્ત માત્ર એકજ શબ્દ બોલ્યા. ‘ઉતાવળ.’….
હા,ઉતાવળ. બધાને સાહિત્યમાં નામના કાઢવાની ઉતાવળ છે.ઇમાનદારી નથી,પ્રમાણિકતા નથી,વાંચન નથી,મનન નથી,અધ્યયન નથી.ઓછી મૂડીએ મોટો વેપલો કરી ધરખમ નફો લેવો છે.વાડાબંધી કે ચમચાગીરી દ્વારા પોતાની સફળતાનાં દ્વારો ખોલવાંછે.તપ નથી કરવું,તપસ્યા નથી કરવી, ………(લેખ વાંચો)
નવોદિત શાયરોને નામના કાઢવાની ઉતાવળ—શેખાદમ આબુવાલા



[...] નામના કાઢવાની ઉતાવળ—શેખાદમ આબુવાલા [...]
By: ગઝલ:હીર એનું નામ છે—મુહમ્મદઅલી વફા « બાગે વફા*ગુજરાતી on 01/03/2011
at 11:55 PM