Posted by: bazmewafa | 12/31/2010

અછાંદસ:ભૂદાન યજ્ઞમાં_ભાનુપ્રસાદ પુરાણી

ભૂદાન યજ્ઞમાં_ભાનુપ્રસાદ પુરાણી

 

ભૂદાન યજ્ઞમાં
વિનોબાન હાડકાં
હજુ બળે છે
એ બળીને
રાખ થઇ જાય
તે પહેલાં
 તેને બહર ખેંચી કાઢો_
સાંભળ્યું છે કે _’હાડકા’નું ખાતર થાય છે’!
 તો ઉજ્જડ થઈ જતાં
પહેલાં
 ગાંધીના ખેતરમાં
એ કયારેક કામ લાગશે,
કયારેક !


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers