માણસ છે એ ઘાસ નથી કંઈ,
તલવારે તું લણ ન માણસ.
રોજ રોજ તો ‘રૈયત’ છે એ,
એક દિવસ ‘જનગણ ના માણસ!’
-રતિલાલ અનિલ
નમાઝી થાય છે—રતિલાલ અનિલ

નમાઝી થાય છે—રતિલાલ અનિલ

Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil, Sher, Shero shayri
આપના પ્રતિભાવ