Posted by: bazmewafa | 11/13/2010

ગઝલ: તને દેખાઉં કયાં—મનોજ ખંડેરિયા

તને દેખાઉં કયાં—મનોજ ખંડેરિયા

 

હું સમયથી ભાગી છૂટી જાઉં કયાં?

પારદર્શક શહેરમાં છુંપાઉં ક્યાં?

 

હું ક્ષિતિજની બહાર હોઈશ આવજે,

આ જગામાં આ રીતે રોકાઉં ક્યાં?

 

હું સ્વયંય અંધાર છું, ના શોધ કર,

તારી ફરતે છું, તને દેખાઉં ક્યાં?

 

હું પવનથી પાતળું કૈં પોત છું,

મુઠ્ઠીમાં રહેવા છતાં પકડાઉં કયાં?

 

આ ધુમાડો ઊડતો ઘોંઘાટનો,

શાંત ક્યાં વાતાવરણ છે ,ગાઉં ક્યાં?

 

 

(સૌજન્ય:અટકળ-28)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers