આશા
એક સુકાં વૃક્ષની
ડાઅળે કૂણું પાંદડું
સ્મિત કરતું
પાનખરને જોઈને.
—આદિલ મન્સૂરી
તિમિરની આંગળીઓ—આદિલ મન્સૂરી
તિમિરની આંગળીઓ—આદિલ મન્સૂરી
Posted in અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adil Mansuri, અછાંદસ, ગઝલ, નઝમ, મુશાયરો, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, History, Sher, Shero shayri
આપના પ્રતિભાવ