ખારા સબંધ દોસ્ત રાખ નહીં,
સ્નેહ અકબંધ દોસ્ત રાખ નહીં.
સર્વથા રાખ દ્વાર ખુલ્લા ફટાક,
ભૂલથી દ્વાર બંધ દોસ્ત રાખ નહીં
—અમૃત ઘાયલ
અમસ્તો ઇશારો ખપેના—અમૃત ઘાયલ

અમસ્તો ઇશારો ખપેના—અમૃત ઘાયલ

Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal
maja padi gai vah
majithia
By: v g majithia on 10/24/2010
at 5:22 AM