મુશાયરો:ગઝલોની મહેફિલ.25 જુલાઈ2010 2.00 વાગ્યે–શબ્દસેતુ ટોરોન્ટો
ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા
શબ્દસેતુ
આયોજે છે ગુજરાતી ગઝલકારો સાથે એક ગોષ્ઠિ
શ્રી ચિનુભાઇ મોદી અને શ્રી અદમ ટંકારવીની
ગઝલોની મહેફિલ
શબ્દસેતુના સભ્ય શ્રી જય ગજજરના નવા નવલિકાસંગ્રહ ‘પુનિત પગલાં’નું વિમોચન
શબ્દસેતુના સભ્ય શ્રી મુહમદઅલી ભૈડુ“વફા”ના ગઝલ સંગ્રહ ‘કોને મળુ?’નું વિમોચન
સ્થળ: ચર્ચ ઓફ સેન્ટ કોલુમ્બા
૨૭૨૩ સેન્ટ કલેર એવન્યુ ઈસ્ટ, ટોરોન્ટો, ઓન્ટારિયો
સમય: રવિવાર, જુલાઈ ૨૫, ૨૦૧૦ બપોરે બે વાગે.
Place: Church of St. Columba
2723 St. Clair Avenue East, Toronto, Ontario M4B 1M8
(Near intersection of O’connor Dr. & St. Clair Avenue E. )
Time: Sunday July 25, 2010 at 2:00 PM
પ્રવેશ માટે કોઇ ચાર્જ નથી અને નાસ્તાની વ્યવસ્થા છે.
ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા શબ્દસેતુ દર મહિનાના બીજા રવિવારે
ઓરિયલ કોમ્યુનિટી સેન્ટર ૨૯૭૫ ડોનમિલ્સ રોડ, ટોરોન્ટો, સ્થળે મળે છે.
http://Shabdsetutoronto.wordpress.com
આપના પ્રતિભાવ