Posted by: bazmewafa | 05/15/2010

ગઝલ:ઓળખ—જમિયત પંડ્યા ‘જિગર’

ઓળખ—જમિયત પંડ્યા ‘જિગર’

કદી ઝૂકે ના, ઝૂકે તો ફરી ઊઠી ન શકે,

સ્વમાનશીલની ગરદનનું એ ખમીર છું હું.

 

ખમું છું ઓટ  ને ભરતી પ્રશાંત સાગર શો,

અમીરનો અમીર છું, ભલે ફકીર છું હું.

 

રમું છું કોઈનો રમાડ્યો જીવનની બાજી,

કદીક માત્ર છું મ્હોરું- કદીક વઝીર છું હું.

 

રહેછે શોધમાં કાયમ નિશાન બનવાને;

વીંધાઈ જાવા ખુદ નિશાન એજ તીર છું હું.


Responses

  1. સરસ ગઝલ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers